gu_tn/1co/15/27.md

657 B

he has put everything under his feet

યુદ્ધ જીતનારા રાજાઓએ જેને હરાવ્યા હતા તેના ગળા પર પગ મૂકતા હતા. 1 કરિંથીઓનો પત્ર 15:25 માં ""કેવી રીતે ... તેના પગ નીચે"" મૂકવામાં આવે છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ખ્રિસ્તના બધા દુશ્મનોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)