gu_tn/1co/15/25.md

510 B

until he has put all his enemies under his feet

યુદ્ધ જીતનારા રાજાઓએ જેને હરાવ્યા હતા તેના ગળા પર પગ મૂકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી ઈશ્વર ખ્રિસ્તના બધા શત્રુઓનો સંપૂર્ણપણે નાશ ન કરે ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)