gu_tn/1co/14/04.md

647 B

builds up

માણસોની ઉન્નતી કરવી એ તેમની પરિપક્વતા અને તેમના વિશ્વાસને મજબૂત બનવામાં મદદ કરે છે તેને રજૂ કરે છે. તમે 1 કરિંથીઓનો પત્ર 8:1 માં ""ઉન્નતિ પામવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને મજબૂત કરવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)