gu_tn/col/03/13.md

12 lines
941 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Bear with one another
એક બીજા સાથે ધીરજ રાખો અથવા “જ્યારે તમે એક બીજાને નિરાશ કરો ત્યારે પણ એક બીજાનો સ્વીકાર કરો”
# Be gracious to each other
તમારે તેઓની સાથે એ રીતે વ્યવહાર કરવો જોઈએ કે તેઓ લાયક હોય તેનાથી પણ વધુ સારી રીતે એકબીજા પ્રત્યે વર્તો
# has a complaint against
અમૂર્ત નામ “ફરિયાદ” ને “ફરિયાદ કરવી” તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તેની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])