# Bear with one another એક બીજા સાથે ધીરજ રાખો અથવા “જ્યારે તમે એક બીજાને નિરાશ કરો ત્યારે પણ એક બીજાનો સ્વીકાર કરો” # Be gracious to each other તમારે તેઓની સાથે એ રીતે વ્યવહાર કરવો જોઈએ કે તેઓ લાયક હોય તેનાથી પણ વધુ સારી રીતે એકબીજા પ્રત્યે વર્તો # has a complaint against અમૂર્ત નામ “ફરિયાદ” ને “ફરિયાદ કરવી” તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તેની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])