16 lines
1.8 KiB
Markdown
16 lines
1.8 KiB
Markdown
|
# You offspring of vipers
|
||
|
|
||
|
અહીં ""સંતાન"" નો અર્થ છે કે ""ની લાક્ષણિકતાઓ હોવી."" એક પ્રકારના ઝેરી સાપો છે જે જોખમી છે અને દુષ્ટતાને દર્શાવે છે. તમે [માથ્થી 3: 7](../03/07.md) માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# You offspring ... you say ... you are
|
||
|
|
||
|
આ બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]])
|
||
|
|
||
|
# how can you say good things?
|
||
|
|
||
|
ઈસુ ફરોશીઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સારી વાતો કહી શકો નહીં."" અથવા ""તમે માત્ર દુષ્ટ વાતો જ કહી શકો છો."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
|
||
|
|
||
|
# out of the abundance of the heart his mouth speaks
|
||
|
|
||
|
અહીં ""હૃદય"" એ વ્યક્તિના મનમાં વિચારો માટેનું નામ છે. અહીં ""મુખ"" એ જે સંપૂર્ણ રૂપે વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે મુખથી બોલે છે તે તેના મનમાં શું ચાલે છે તે પ્રગટ કરે છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]] અને [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
|