gu_tn/mat/25/41.md

16 lines
767 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Then he will say
પછી રાજા કહેશે. ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])
# you cursed
તમે કે જેઓને ઈશ્વરે શાપિત કર્યા છે
# the eternal fire that has been prepared
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વકાલિક અગ્નિ જે ઈશ્વરે તૈયાર કરેલી છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# his angels
તેના સહાયકારીઓ