# Then he will say પછી રાજા કહેશે. ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]]) # you cursed તમે કે જેઓને ઈશ્વરે શાપિત કર્યા છે # the eternal fire that has been prepared આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વકાલિક અગ્નિ જે ઈશ્વરે તૈયાર કરેલી છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # his angels તેના સહાયકારીઓ