gu_tn/jas/01/04.md

12 lines
1000 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Let endurance complete its work
અહીં સહન કરવા વિશે એવી રીતે કહેવામાં આવે છે જાણે કે તે એક કાર્ય કરતો વ્યક્તિ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ મુશ્કેલીઓ સહન કરવાનું શીખો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
# fully developed
સર્વ પરિસ્થિતિઓમાં ખ્રિસ્ત પર ભરોસો કરવા અને આધીન થવા સમર્થ
# not lacking anything
આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને જેની જરૂર હોય તે સઘળું હોવું"" અથવા ""તમારે જે બનવાની જરૂર છે તે સઘળું બનવું