# Let endurance complete its work અહીં સહન કરવા વિશે એવી રીતે કહેવામાં આવે છે જાણે કે તે એક કાર્ય કરતો વ્યક્તિ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ મુશ્કેલીઓ સહન કરવાનું શીખો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]]) # fully developed સર્વ પરિસ્થિતિઓમાં ખ્રિસ્ત પર ભરોસો કરવા અને આધીન થવા સમર્થ # not lacking anything આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને જેની જરૂર હોય તે સઘળું હોવું"" અથવા ""તમારે જે બનવાની જરૂર છે તે સઘળું બનવું