16 lines
1.3 KiB
Markdown
16 lines
1.3 KiB
Markdown
|
# General Information:
|
||
|
|
||
|
અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેઓનો ઉલ્લેખ કરે છે જેઓ ખ્રિસ્તીઓની સુન્નતનો વિરોધ કરે છે. તે કદાચ ગલાતીઓનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
|
||
|
|
||
|
# For through the Spirit
|
||
|
|
||
|
કારણ કે તે આત્મા દ્વારા છે
|
||
|
|
||
|
# by faith, we eagerly wait for the hope of righteousness
|
||
|
|
||
|
શક્ય અર્થ છે કે ૧) ""અમે ન્યાયીપણાની આશા માટે વિશ્વાસથી રાહ જોઈ રહ્યા છીએ"" અથવા ૨) ""અમે ન્યાયીપણાની આશા માટે રાહ જોઈએ છે જે વિશ્વાસથી છે.
|
||
|
|
||
|
# we eagerly wait for the hope of righteousness
|
||
|
|
||
|
અમે ધીરજપૂર્વક અને ઉત્સાહથી રાહ જોઈએ છે કે ઈશ્વર અમને હંમેશના માટે પોતાની સાથે ન્યાયીપણાંમાં સ્થાપિત કરે, અને ઈશ્વર તેમ કરે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ.
|