# General Information: અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેઓનો ઉલ્લેખ કરે છે જેઓ ખ્રિસ્તીઓની સુન્નતનો વિરોધ કરે છે. તે કદાચ ગલાતીઓનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # For through the Spirit કારણ કે તે આત્મા દ્વારા છે # by faith, we eagerly wait for the hope of righteousness શક્ય અર્થ છે કે ૧) ""અમે ન્યાયીપણાની આશા માટે વિશ્વાસથી રાહ જોઈ રહ્યા છીએ"" અથવા ૨) ""અમે ન્યાયીપણાની આશા માટે રાહ જોઈએ છે જે વિશ્વાસથી છે. # we eagerly wait for the hope of righteousness અમે ધીરજપૂર્વક અને ઉત્સાહથી રાહ જોઈએ છે કે ઈશ્વર અમને હંમેશના માટે પોતાની સાથે ન્યાયીપણાંમાં સ્થાપિત કરે, અને ઈશ્વર તેમ કરે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ.