gu_tn/act/22/24.md

20 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# chief captain
રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન
# commanded Paul to be brought
આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલને લાવવા માટે તેના સૈનિકોને આદેશ આપ્યો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# the fortress
આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના આંગણા સાથે જોડાયેલ હતો. તમે [પ્રેરિતોનાં કૃત્યો 21:34](../21/34.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
# He ordered that he should be questioned with scourging
સરદાર ઇચ્છે છે કે સત્યની ખાતરી કરવા માટે પાઉલને કોરડા મારીને પીડા આપવામાં. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તેના સૈનિકોને આદેશ આપ્યો કે તે પાઉલને સત્ય કહેવા દબાણ કરે અને કોરડાનો માર મારે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]] અને [[rc://*/ta/man/translate/figs-explicit]])
# that he himself
“પોતે” શબ્દ એ ભાર મૂકવા માટે વપરાયું થયો છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rpronouns]])