gu_tn/act/03/19.md

8 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# and turn
અને પ્રભુ તરફ ફરવું. અહીં ""ફરવું"" એ ઈશ્વરનું પાલન કરવું એ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""અને ઈશ્વરને આધીન થવાનું શરૂ કરો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# so that your sins may be blotted out
અહીંયા ""ભૂસી નાખવું"" એ માફી માટેનું એક રૂપક છે. પાપની વાત જાણે કોઈ પુસ્તકમાં લખી છે અને ઈશ્વર તેમને ભૂસી નાખે છે અને માફ કરે છે તે સમાન છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી ઈશ્વર સમક્ષ કરેલા પાપ તેઓ માફ કરશે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]] અને [[rc://*/ta/man/translate/figs-metaphor]])