translationCore-Create-BCS_.../bible/other/lampstand.md

1.9 KiB

દીવી/દીવો મૂકવાની મેજ

Strong's: H4501, G30870

વ્યાખ્યા

બાઇબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવી રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

  • સામાન્ય રીતે સાદી દીવી એક દીવાને રાખી શકે અને તે માટીની, લાકડાની, કે ધાતુની (જેમ કે કાંસું, ચાંદી, અથવા સોનું) બનેલી હતી. 
  • યરૂશાલેમના મંદિરમાં એક ખાસ સોનાની દીવી હતી જેને સાત દીવાઓ રાખવા માટે સાત શાખાઓ હતી.

અનુવાદ માટેના સૂચનો

  • આ શબ્દનું અનુવાદ "દીવાની પડધી" અથવા "દીવાને રખવાનું માળખું" અથવા "દીવો રાખનાર" એમ કરી શકાય. 
  • મંદિરની દીવીને માટે, તેનું અનુવાદ "સાત દીવાઓની દીવી" અથવા "સાત દીવાઓ સાથેની સોનાની પડધી" એમ કરી શકાય. 
  • અનુવાદમાં બાઇબલના ફકરાઓથી સંબંધિત સાદી દીવીના ચિત્રનો અને સાત શાખાઓવાળી દીવીનો સમાવેશ કરવો એ મદદરૂપ બનશે.

(આ પણ જુઓ: , , , , , )

બાઇબલની કલમો/સંદર્ભો:

શબ્દ માહિતી (ભંડોળ):

  • Strong's: H4501, G30870