translationCore-Create-BCS_.../bible/other/lampstand.md

24 lines
1.9 KiB
Markdown
Raw Normal View History

# દીવી/દીવો મૂકવાની મેજ
2018-11-14 05:17:11 +00:00
Strong's: H4501, G30870
## વ્યાખ્યા
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
બાઇબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવી રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.
2018-11-14 05:17:11 +00:00
* સામાન્ય રીતે સાદી દીવી એક દીવાને રાખી શકે અને તે માટીની, લાકડાની, કે ધાતુની (જેમ કે કાંસું, ચાંદી, અથવા સોનું) બનેલી હતી. 
* યરૂશાલેમના મંદિરમાં એક ખાસ સોનાની દીવી હતી જેને સાત દીવાઓ રાખવા માટે સાત શાખાઓ હતી.
2018-11-14 05:17:11 +00:00
## અનુવાદ માટેના સૂચનો
2018-11-14 05:17:11 +00:00
* આ શબ્દનું અનુવાદ "દીવાની પડધી" અથવા "દીવાને રખવાનું માળખું" અથવા "દીવો રાખનાર" એમ કરી શકાય. 
* મંદિરની દીવીને માટે, તેનું અનુવાદ "સાત દીવાઓની દીવી" અથવા "સાત દીવાઓ સાથેની સોનાની પડધી" એમ કરી શકાય. 
* અનુવાદમાં બાઇબલના ફકરાઓથી સંબંધિત સાદી દીવીના ચિત્રનો અને સાત શાખાઓવાળી દીવીનો સમાવેશ કરવો એ મદદરૂપ બનશે.
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
(આ પણ જુઓ: , , , , , )
2018-11-14 05:17:11 +00:00
## બાઇબલની કલમો/સંદર્ભો:
2022-04-01 08:43:42 +00:00
## શબ્દ માહિતી (ભંડોળ):
2022-04-01 08:43:42 +00:00
* Strong's: H4501, G30870