1.8 KiB
1.8 KiB
ધૂપનીવેદી , ધૂપવેદી
સત્યો:
ધૂપવેદી એ કોઈ બનાવેલું માળખું (રાચરચીલું) હતું કે જેના ઉપર યાજક દેવને બલિદાન તરીકે ધૂપ બાળી અર્પણ કરતો.
તે સોનાની વેદી તરીકે પણ ઓળખતી હતી.
- ધૂપની વેદી લાકડાંની બનેલી હતી, અને તેની ટોચ અને બાજુઓ સોનાથી ઢાંકેલી હતી. તે લગભગ અડધો મીટર લાંબી, અડધો મીટર પહોળી અને એક મીટર ઊંચી હતી.
- સૌ પ્રથમ તેને મુલાકાત મંડપમાં રાખવામાં આવી હતી. પછી તેને મંદિરમાં રાખવામાં આવી હતી.
- દરરોજ સવારે અને સાંજે યાજક તેની ઉપર ધૂપ બળતા હતા.
- એનું ભાષાંતર એ રીતે કરી શકાય એટલે કે “ધૂપ બાળવા માટેની વેદી” અથવા “સોનાની વેદી” અથવા “ધૂપ બાળવાનું” અથવા “ધૂપની મેજ.”
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ધૂપ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H4196, H7004, G2368, G2379