# ધૂપનીવેદી , ધૂપવેદી # ## સત્યો: ## ધૂપવેદી એ કોઈ બનાવેલું માળખું (રાચરચીલું) હતું કે જેના ઉપર યાજક દેવને બલિદાન તરીકે ધૂપ બાળી અર્પણ કરતો. તે સોનાની વેદી તરીકે પણ ઓળખતી હતી. * ધૂપની વેદી લાકડાંની બનેલી હતી, અને તેની ટોચ અને બાજુઓ સોનાથી ઢાંકેલી હતી. તે લગભગ અડધો મીટર લાંબી, અડધો મીટર પહોળી અને એક મીટર ઊંચી હતી. * સૌ પ્રથમ તેને મુલાકાત મંડપમાં રાખવામાં આવી હતી. પછી તેને મંદિરમાં રાખવામાં આવી હતી. * દરરોજ સવારે અને સાંજે યાજક તેની ઉપર ધૂપ બળતા હતા. * એનું ભાષાંતર એ રીતે કરી શકાય એટલે કે “ધૂપ બાળવા માટેની વેદી” અથવા “સોનાની વેદી” અથવા “ધૂપ બાળવાનું” અથવા “ધૂપની મેજ.” (ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું ](rc://en/ta/man/translate/translate-names) (આ પણ જુઓ: [ધૂપ](../other/incense.md)) ## બાઈબલની કલમો: ## * [લૂક 1:11-13](rc://en/tn/help/luk/01/11) ## શબ્દ માહિતી: ## * Strong's: H4196, H7004, G2368, G2379