2.6 KiB
2.6 KiB
છાંયો, છાંયો કરે છે, પડછાયો, ઝાંખું
વ્યાખ્યા:
"છાંયો" શબ્દ શાબ્દિક રીતે અંધકારનો ઉલ્લેખ કરે છે કે જે પ્રકાશને અટકાવનાર કોઈ વસ્તુ દ્વારા થાય છે. તેના અનેક રૂપકાત્મક અર્થ પણ છે.
- “મરણની છાંયા" નો અર્થ કે મરણ હાજર છે અથવા નજીક છે, જેમ છાંયો તેની કોઈ વસ્તુની હાજરીને દર્શાવે છે તેમ.
- બાઈબલમાં ઘણી વખત, મનુષ્યનું જીવન છાંયા સાથે સરખાવવામાં આવે છે, જે લાંબા સમય સુધી ચાલતું નથી અને જેનું કોઈ મહત્વ નથી.
- ઘણીવાર "છાંયો" બીજો શબ્દ “અંધકાર" તરીકે વાપરવામાં આવ્યો છે.
- ઈશ્વરની પાંખોની છાંયામાં અથવા હાથમાં છુપાયેલ અથવા સુરક્ષિત એ વિષે બાઈબલ જણાવે છે. આ જોખમથી સુરક્ષિત અને છુપાયેલનું ચિત્ર છે. આ સંદર્ભોમાં "છાંયા" નું અનુવાદ કરવાની અન્ય રીતોમાં "છાંયડો" અથવા "સલામતી" અથવા "રક્ષણ" સામેલ હોઈ શકે છે.
- વાસ્તવિક છાંયાના સંદર્ભ માટે સ્થાનિક શબ્દનો શાબ્દિક ઉપયોગ કરીને "છાંયો" નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે.
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2927, H6738, H6751, H6752, H6754, H6757, H6767, G644, G1982, G2683, G4639