# છાંયો, છાંયો કરે છે, પડછાયો, ઝાંખું # ## વ્યાખ્યા: ## "છાંયો" શબ્દ શાબ્દિક રીતે અંધકારનો ઉલ્લેખ કરે છે કે જે પ્રકાશને અટકાવનાર કોઈ વસ્તુ દ્વારા થાય છે. તેના અનેક રૂપકાત્મક અર્થ પણ છે. * “મરણની છાંયા" નો અર્થ કે મરણ હાજર છે અથવા નજીક છે, જેમ છાંયો તેની કોઈ વસ્તુની હાજરીને દર્શાવે છે તેમ. * બાઈબલમાં ઘણી વખત, મનુષ્યનું જીવન છાંયા સાથે સરખાવવામાં આવે છે, જે લાંબા સમય સુધી ચાલતું નથી અને જેનું કોઈ મહત્વ નથી. * ઘણીવાર "છાંયો" બીજો શબ્દ “અંધકાર" તરીકે વાપરવામાં આવ્યો છે. * ઈશ્વરની પાંખોની છાંયામાં અથવા હાથમાં છુપાયેલ અથવા સુરક્ષિત એ વિષે બાઈબલ જણાવે છે. આ જોખમથી સુરક્ષિત અને છુપાયેલનું ચિત્ર છે. આ સંદર્ભોમાં "છાંયા" નું અનુવાદ કરવાની અન્ય રીતોમાં "છાંયડો" અથવા "સલામતી" અથવા "રક્ષણ" સામેલ હોઈ શકે છે. * વાસ્તવિક છાંયાના સંદર્ભ માટે સ્થાનિક શબ્દનો શાબ્દિક ઉપયોગ કરીને "છાંયો" નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (આ પણ જુઓ: [અંધકાર](../other/darkness.md), [પ્રકાશ](../other/light.md)) ## બાઈબલના સંદર્ભો: ## * [2 રાજાઓ 20:8-9](rc://en/tn/help/2ki/20/08) * [ઉત્પત્તિ 19:6-8](rc://en/tn/help/gen/19/06) * [યશાયા 30:1-2](rc://en/tn/help/isa/30/01) * [યર્મિયા 6:4-5](rc://en/tn/help/jer/06/04) * [ગીતશાસ્ત્ર 17:8-10](rc://en/tn/help/psa/017/008) ## શબ્દ માહિતી: ## * Strong's: H2927, H6738, H6751, H6752, H6754, H6757, H6767, G644, G1982, G2683, G4639