2.7 KiB
2.7 KiB
પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય
તથ્યો:
પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.
- ઉદાહરણ તરીકે, પ્રાચીન ઇરાનનું સામ્રાજ્ય માદી, ઇરાન, સીરિયા તથા ઈજિપ્ત એવા પ્રાંતોમાં વિભાજિત હતું.
- નવા કરારના સમય દરમ્યાન, રોમનું સામ્રાજ્ય મકદોનિયા, આસિયા, સીરિયા, યહૂદીયા, સમારિયા, ગાલીલી તથા ગલાતિયા જેવા પ્રાંતોમાં વિભાજિત હતું.
- દરેક પ્રાંતનો તેમનો પોતાનો શાસન કરનાર અધિકારી હતો કે જે રાજા અથવા તો સામ્રાજ્યના શાસકનો તાબેદાર હતો. આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.
- “પ્રાંત” અને “પ્રાંતીય” શબ્દોનો અનુવાદ “પ્રદેશ” અને “પ્રાદેશિક” તરીકે પણ કરી શકાય.
(આ જૂઓ: આસિયા, ઈજિપ્ત, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદીયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4082, H4083, H5675, H5676, G1885