1.8 KiB
1.8 KiB
#વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો#
વ્યાખ્યા:
“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.
- “વૈરી” એક એવો વ્યક્તિ હોઈ શકે, જે તમારો વિરોધ અને તમને નુકશાન કરવા પ્રયત્ન કરે છે.
- જયારે બે દેશો એકબીજા સાથે લડે છે ત્યારે તેમને એકબીજાના “વૈરી” કહેવામાં આવે છે.
- બાઈબલમાં શેતાનને “વૈરી” અને “દુશ્મન” તરીકે દર્શાવામાં આવ્યો છે.
- વૈરી શબ્દનું ભાષાંતર “વિરોધી” અથવા “દુશ્મન” થઇ શકે છે, પણ આ એક વધુ મજબુત પ્રકારનો વિરોધી દર્શાવે છે.
(જુઓ: શેતાન)
બાઈબલની કલમો:
- 1 તિમોથી 5:14-16
- યશાયા 9: 11-12
- અયુબ 6: 21-23
- યર્મિયાનો વિલાપ 4:12-13
- લૂક 12: 57-59
- માથ્થી 13: 24-26
શબ્દ માહિતી:
- Strong's: H341, H6146, H6887, H6862, H6965, H7790, H7854, H8130, H8324, G476, G480, G2189, G2190, G4567, G5227