#વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો# ## વ્યાખ્યા: ## “વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે. * “વૈરી” એક એવો વ્યક્તિ હોઈ શકે, જે તમારો વિરોધ અને તમને નુકશાન કરવા પ્રયત્ન કરે છે. * જયારે બે દેશો એકબીજા સાથે લડે છે ત્યારે તેમને એકબીજાના “વૈરી” કહેવામાં આવે છે. * બાઈબલમાં શેતાનને “વૈરી” અને “દુશ્મન” તરીકે દર્શાવામાં આવ્યો છે. * વૈરી શબ્દનું ભાષાંતર “વિરોધી” અથવા “દુશ્મન” થઇ શકે છે, પણ આ એક વધુ મજબુત પ્રકારનો વિરોધી દર્શાવે છે. (જુઓ: [શેતાન](../kt/satan.md)) ## બાઈબલની કલમો: ## * [1 તિમોથી 5:14-16](rc://en/tn/help/1ti/05/14) * [યશાયા 9: 11-12](rc://en/tn/help/isa/09/11) * [અયુબ 6: 21-23](rc://en/tn/help/job/06/21) * [યર્મિયાનો વિલાપ 4:12-13](rc://en/tn/help/lam/04/12) * [લૂક 12: 57-59](rc://en/tn/help/luk/12/57) * [માથ્થી 13: 24-26](rc://en/tn/help/mat/13/24) ## શબ્દ માહિતી: ## * Strong's: H341, H6146, H6887, H6862, H6965, H7790, H7854, H8130, H8324, G476, G480, G2189, G2190, G4567, G5227