translationCore-Create-BCS_.../bible/other/leopard.md

26 lines
1.8 KiB
Markdown

# ચિત્તો, ચિત્તાઓ #
## તથ્યો: ##
ચિત્તો વિશાળ, બિલાડી જેવો, જંગલી પ્રાણી કે જે ભૂરા સાથે કાળા પટ્ટાવાળો હોય છે.
* ચિત્તો એવ પ્રકારનું પ્રાણી છે જે બીજા પ્રાણીઓને પકડીને તેમણે ખાઈ જાય છે.
* બાઈબલમાં, અચાનક આવતી આપત્તિને ચિત્તા સાથે સરખાવમાં આવી છે, જે તેના શિકાર પર અચાનક આવી પડે છે.
* દાનિયેલ પ્રબોધક અને પ્રેરિત યોહાન દર્શન વિષે જણાવે છે જેમાં તેઓએ એક પશુ જોયું જે ચિત્તા જેવુ દેખાતું હતું.
(આ પણ જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-unknown))
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://en/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [પશુ](../other/beast.md), [દાનિયેલ](../names/daniel.md), [શિકાર](../other/prey.md), [દર્શન](../other/vision.md))
## બાઈબલના સંદર્ભો: ##
* [દાનિયેલ 7:6-7](rc://en/tn/help/dan/07/06)
* [હોશિયા 13:7-8](rc://en/tn/help/hos/13/07)
* [પ્રકટીકરણ 13:1-2](rc://en/tn/help/rev/13/01)
* [ગીતોનું ગીત 4:8](rc://en/tn/help/sng/04/08)
## શબ્દ માહિતી: ##
* Strong's: H5245, H5246