# ચિત્તો, ચિત્તાઓ # ## તથ્યો: ## ચિત્તો વિશાળ, બિલાડી જેવો, જંગલી પ્રાણી કે જે ભૂરા સાથે કાળા પટ્ટાવાળો હોય છે. * ચિત્તો એવ પ્રકારનું પ્રાણી છે જે બીજા પ્રાણીઓને પકડીને તેમણે ખાઈ જાય છે. * બાઈબલમાં, અચાનક આવતી આપત્તિને ચિત્તા સાથે સરખાવમાં આવી છે, જે તેના શિકાર પર અચાનક આવી પડે છે. * દાનિયેલ પ્રબોધક અને પ્રેરિત યોહાન દર્શન વિષે જણાવે છે જેમાં તેઓએ એક પશુ જોયું જે ચિત્તા જેવુ દેખાતું હતું. (આ પણ જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-unknown)) (અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://en/ta/man/translate/translate-names)) (આ પણ જુઓ: [પશુ](../other/beast.md), [દાનિયેલ](../names/daniel.md), [શિકાર](../other/prey.md), [દર્શન](../other/vision.md)) ## બાઈબલના સંદર્ભો: ## * [દાનિયેલ 7:6-7](rc://en/tn/help/dan/07/06) * [હોશિયા 13:7-8](rc://en/tn/help/hos/13/07) * [પ્રકટીકરણ 13:1-2](rc://en/tn/help/rev/13/01) * [ગીતોનું ગીત 4:8](rc://en/tn/help/sng/04/08) ## શબ્દ માહિતી: ## * Strong's: H5245, H5246