translationCore-Create-BCS_.../Stage 1/gu_tn_64-2JN.tsv

35 lines
15 KiB
Plaintext
Raw Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
2JN front intro vpa9 0 # ૨ યોહાનની પ્રસ્તાવના
## ભાગ:૧: સામાન્ય પ્રસ્તાવના

### ૨ યોહાનની રૂપરેખા

૧. શુભેચ્છા(૧:૧-૩)
૧. ઉત્તેજન અને મહાન આજ્ઞા/આદેશ (૧:૪-૬)
૧. સાથી વિશ્વાસીઓની શુભેચ્છા(૧:૭-૧૧)

### ૨ યોહાનનો પત્ર કોણે લખ્યો?

. પત્ર લેખકનું નામ આપતો નથી. લેખક પોતાને વડીલ તરીકે સંબોધે છે. આ પત્ર યોહાન મારફતે લખાતો હતો તેના જીવનના અંતિમ દિવસો દરમિયાન. યોહાનની સુવાર્તા અને ૨ યોહાનનો પત્રના વિષયો એકસમાન જ છે.

### ૨ યોહાનનો પત્ર એ શું છે?

યોહાન આ પાત્રને પસંદ કરેલા માટે દર્શાવે છે જેને તે “પસંદ કરેલ સ્ત્રી” અને “તેના બાળકો” કહે છે. (૧:૧)આ કોઈ ખાસ વ્યક્તિને દર્શાવે છે અને તેના બાળકોને. અથવા તે કોઈ ખાસ વિશ્વાસીઓના જૂથને સંબોધે છે અથવા સામાન્ય રીતે વિશ્વાસીઓને. યોહાન આ પત્ર વિશ્વાસીઓને જુથ શિક્ષકોથી ચેતવવા માટે લખે છે. યોહાન નથી ઈચ્છતો કે તેઓ જુથ શિક્ષકોને મદદ કરે અને નાણાકીય સહાય આપે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])

### આ પાત્રનું શીર્ષક કેવી રીતે અનુવાદ કરી શ્કાય?

અનુવાદક આ પાત્રનું શીર્ષક સાંસ્ક્રુતિક રીતે લખે, ૨ યોહાન” અથવા “બીજો યોહાન: અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક લખે “યોહાનનો બીજો પત્ર” અથવા “યોહાનનો લખેલો બીજો પત્ર” (જુઓ: [[rc://en/ta/man/translate/translate-names]])

## ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્ક્રુતિક વિચારો

### પરોણાગત એટ્લે શું?

પરોણાગત એ પૂર્વ નજીકમાં પૂર્વજ લોકોનો વિચાર છે. એ જરૂરનું છે કે જેઓ પરદેશી અને બહારથી આવે છે તેઓને જરૂરી મદદ કે સહાય પૂરી પાડવી. યોહાન ઈચ્છે છે કે વિશ્વાસીઓ મહેમાનોને પરોણાગત કરે. જુઠા શિક્ષકોને.

### કોના વિષે યોહાન કહે છે?

યોહાન ખાસ કરીને જ્ઞાનવાદના લોકો વિષે વાત કરે છે. જે લોકો માને છે કે શારીરિક જગત એ શેતનિક છે. તેઓ ખ્રિસ્તના દૈવીય સ્વરૂપને સ્વીકારે છે પણ મનુષ્ય સ્વભાવને નકારે છે. આ એટ્લે માટી કારણ કે તેઓ વિચારે છે કે પ્રભુ શારીરિક શરીરમાં ન આવે કારણ કે જગત તો શેતનિક છે. (જુઓ: [[rc://en/tw/dict/bible/kt/evil]] અને @)
2JN 1 1 ma4c figs-you 0 General Information: સંસ્કૃતિ શોધી કાઢે છે કે પ્રેરિત પાઉલ આ પત્રનો લેખક છે. તે સ્ત્રીને અંગત રીતે દર્શાવે છે છતાં, કાફરણ કે તે તેઓને લખે છે કે “એકબીજાને પ્રેમ કરો,” આ મંડળીને માટે છે. દરેક વાક્ય “તમે” અને “તમારું” એ બહુવચન છે જ્યાં સુધી નોધ કરવામાં ન આવે. આ પત્રમાં, યોહાન પોતાનો સમાવેશ વાંચકોમાં કરે છે જેમ કે “આપણને” અને “આપણું.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-you]] અને [[rc://en/ta/man/translate/figs-inclusive]])
2JN 1 1 z4tk figs-explicit 0 From the elder to the chosen lady and her children આ રીતે પત્રની શરૂઆત થઈ. લેખકનું નામ સ્પષ્ટ છે. બીજું અનુવાદ: હું, વડીલ યોહાન, આ પત્ર પસંદ કરેલી સ્ત્રી અને તેના બાળકો માટે લખું છું. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-explicit]])
2JN 1 1 z9f1 ὁ πρεσβύτερος 1 the elder આ યોહાનને દર્શાવે છે, ઇસુનો પ્રેરિત અને શિષ્ય. તે પોતાને વડીલ તરીકે દર્શાવે છે કદાચને તે વૃધ્ધ હશે અથવા તો મંડળીનો આગેવાન હશે.
2JN 1 1 y7hw figs-metaphor ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς 1 to the chosen lady and her children આ મંડળીના સભ્યોને અને તેને બંધનકર્તા વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-metaphor]])
2JN 1 3 vpl9 guidelines-sonofgodprinciples 0 Father ... Son ઈશ્વર અને ઇસુ વચ્ચે મહત્વના શીર્ષકનું વર્ણન કરવામાં આવ્યું છે. (જુઓ:[[rc://en/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
2JN 1 3 w6tr figs-hendiadys ἐν ἀληθείᾳ καὶ ἀγάπῃ 1 in truth and love શબ્દ “સત્ય” એ “પ્રેમ”નું વર્ણન કરે છે જેનો અર્થ “સત્ય પ્રેમમાં.” (જુઓ:[[rc://en/ta/man/translate/figs-hendiadys]])
2JN 1 4 ir6v figs-you τῶν τέκνων σου 1 your children શબ્દ “તમારું” એ એકવચન છે. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-you]])
2JN 1 4 s7hr 0 just as we have received this commandment from the Father ઈશ્વરપિતા આપણને આજ્ઞા આપે છે તેમ
2JN 1 5 c9xi figs-you 0 you, lady ... writing to you આ વાક્ય “તમે” એ એકવચન છે. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-you]])
2JN 1 5 u38f οὐχ ὡς ἐντολὴν καινὴν γράφων σοι 1 not as though I were writing to you a new commandment હૂ તમને કઈ નવું કરવાનું કહેતો નથી
2JN 1 5 uhs8 figs-explicit ἀλλὰ ἣν εἴχαμεν ἀπ’ ἀρχῆς 1 but one that we have had from the beginning અહિયાં “પ્રથમથી” એ “જ્યારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો” એ દર્શાવે છે. બીજું અનુવાદ: “જ્યારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારે ઇસુએ જે આજ્ઞા આપી તે કરવાનું હું તમને કહું છું. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-explicit]])
2JN 1 5 vmm8 ἀρχῆς, ἵνα ἀγαπῶμεν ἀλλήλους 1 beginning—that we should love one another આ વાક્યને નવા વાક્ય તરીકે અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: “પ્રથમથી, તેણે આગી આપી કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઇયે”
2JN 1 6 nw4g figs-metaphor αὕτη ... ἡ ... ἐντολή ἐστιν, καθὼς ἠκούσατε ἀπ’ ἀρχῆς, ἵνα ἐν αὐτῇ περιπατῆτε 1 This is the commandment, just as you heard from the beginning, that you should walk in it ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જીવવ્ન જીવવું એ તેનામાં ચાલવા બરાબર છે. શબ્દ “તે” એ “પ્રેમ”ને દર્શાવે છે. “પ્રથમથી તમને આજ્ઞા આપવામાં આવી હતી કે એકબીજા પર પ્રેમ કરો” (જુઓ:[[rc://en/ta/man/translate/figs-metaphor]])
2JN 1 7 u3vi 0 Connecting Statement: યોહાન છેતરપિંડીથી તેમણે ચેતવે છે અને ખ્રિસ્તના શિક્ષણમાં રહેવા શિખવે છે અને જેઓ ખ્રિસ્તના શિક્ષણમાં નથી તેઓથી દૂર રહેવા જણાવે છે.
2JN 1 7 w25m ὅτι πολλοὶ πλάνοι ἐξῆλθαν εἰς τὸν κόσμον 1 For many deceivers have gone out into the world જુઠા શિક્ષકોને લીધે ઘણા સભ્યો ચાલ્યા ગયા છે અથવા “જગતમાં ઘણાં ધુતારાઓ છે”
2JN 1 7 f9e2 πολλοὶ πλάνοι 1 many deceivers ઘણાં જુઠા શિક્ષકો અથવા “ઘણાં છેતરામણાઓ”
2JN 1 7 x8yl figs-metonymy Ἰησοῦν Χριστὸν ἐρχόμενον ἐν σαρκί 1 Jesus Christ came in the flesh મદેહમાં આવવું એ વાસ્તવિક વ્યક્તિમાં રહેવું એ રૂપક છે. બીજું અનુવાદ: “ઇસુ ખ્રિસ્ત સંપૂર્ણ મનુષ્યત્વમાં આવ્યા” (જુઓ:[[rc://en/ta/man/translate/figs-metonymy]])
2JN 1 7 wbp6 οὗτός ἐστιν ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος 1 This is the deceiver and the antichrist તેઓ એવા છે કે જે બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તનો વિરોધ કરે છે
2JN 1 8 it9t βλέπετε ἑαυτούς 1 Look to yourselves સાવધાન રહેવું અથવા “ધ્યાન આપવું”
2JN 1 8 b91r ἀπολέσητε ... εἰργασάμεθα 1 lose the things સ્વર્ગમાં તમારો ભવિષ્યના બદલાનો નાશ ન કરો
2JN 1 8 eu46 μισθὸν πλήρη 1 full reward સ્વર્ગમાં પૂર્ણ પ્રતિફળ પ્રાપ્ત કરો
2JN 1 9 mn3v πᾶς ὁ προάγων 1 Whoever goes on ahead આ એવી વ્યક્તિને દર્શાવે છે કે જે દાવો કરે છે અને ઈશ્વર અને સત્ય વિષે જાણવા વધુ મહેછા રાખે છે. બીજું અનુવાદ: “જે કોઈ ઈશ્વર વિષે વધુ જાણવા દાવો કરે છે” અથવા “જે કોઈ સત્યને અવગણે છે”
2JN 1 9 xty9 Θεὸν οὐκ ἔχει 1 does not have God જે ઈશ્વરના નથી
2JN 1 9 x523 ὁ ... μένων ἐν τῇ διδαχῇ ... οὗτος καὶ τὸν Πατέρα καὶ τὸν Υἱὸν ἔχει 1 The one who remains in the teaching, this one has both the Father and the Son જે કોઈ ખ્રિસ્તના શિક્ષણને વળગી રહે છે તેને ઈશ્વર અને પુત્ર પણ છે.
2JN 1 9 k8cv guidelines-sonofgodprinciples τὸν Πατέρα καὶ τὸν Υἱὸν 1 the Father and the Son આ મહત્વના શિર્શકો છે જે ઈશ્વર અને ખ્રિસ્તના સબંધને વર્ણન કરે છે. (જુઓ:[[rc://en/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
2JN 1 10 ls1c 0 receive him into your house અહિયાં એનો અર્થ આવકાર કરવો અને માન સહિત તેની સાથે વર્તવું કે જેથી મજબૂત સબંધ બંધાય.
2JN 1 11 n7zt κοινωνεῖ τοῖς ἔργοις αὐτοῦ τοῖς πονηροῖς 1 participates in his evil deeds શેતાનિક કાર્યમાં તેની સાથે સહભાગી છે અથવા “તેના શેતનિક કાર્યમાં મદદરૂપ થાય છે”
2JN 1 12 nx77 figs-you 0 General Information: શબ્દ “તમે” કલમ ૧૨માં એકવચન છે અને કલમ ૧૩માં “તમારું” એ બહુવચન છે. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-you]])
2JN 1 12 y4gw 0 Connecting Statement: યોહાન તેના પત્રનો અંત ફરી મળવાની ઈચ્છા અને અન્ય મંડળીને શેભેચ્છા પાઠવે છે.
2JN 1 12 gq26 0 I did not wish to write them with paper and ink યોહાન બીજી બાબતો લખવા અભિલાષા રાખતો નથી પણ તેઓને કઇંક કહેવા માગે છે. શાહીથી કે કાગળથી લખવાની ઈચ્છા નથી એવું કહેતો નથી.
2JN 1 12 v4v2 figs-idiom στόμα πρὸς στόμα λαλῆσαι 1 speak face to face "મોઢામોઢ એ અહયા રૂઢિપ્રયોગ છે જેનો અર્થ તેમની હાજરીમાં કહેવું. બીજું અનુવાદ: “તમારી હાજરીમાં કહેવું” અથવા “વ્યક્તિગત કહેવું” (જુઓ:[[rc://en/ta/man/translate/figs-idiom]])
2JN 1 13 fh6jfigs-metaphor τὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς 1 The children of your chosen sister અહિયાં યોહાન અન્ય મંડળીને કહે છે જેમ વાંચનર તેની બહેન હોય અને વિશ્વાસીઓ તે મંડળીના ભાગ હોય જેમ તેઓ મંડળીના બાળકો હોય. આ પ્રગટ કરે છે કે સર્વ વિશ્વાસીઓ એક આત્મિક પરિવાર છે. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-metaphor]])"