translationCore-Create-BCS_.../tn_OBA.tsv

115 KiB

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
21:1jdr1rc://*/ta/man/translate/translate-namesעֹֽבַדְיָ֑ה1કેટલાક અંગ્રેજી અનુવાદો પ્રબોધકને અબ્દીઆસ કહે છે, પરંતુ સામાન્ય રીતે અંગ્રેજીમાં ઓબાદ્યા પરિભાષા વપરાય છે. તમારી સ્રોત ભાષામાં ઉપયોગમાં લેવાતા નામના સ્વરૂપનો ઉપયોગ કરો અથવા તમારી ભાષામાં નામ જેવું લાગતું હોય તેવા સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
31:1sv9xrc://*/ta/man/translate/writing-quotationsכֹּֽה־אָמַר֩ אֲדֹנָ֨⁠י יְהוִ֜ה1આ બાકીના પુસ્તકને ઈશ્વર તરફથી મળેલા સંદેશ તરીકેનો પરિચય આપે છે. કોઈ કહી રહ્યું છે તેનો પરિચય આપવા માટે તમારી ભાષામાં સ્વાભાવિક હોય તેવા રૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-quotations]])
41:1s7ifrc://*/ta/man/translate/translate-namesיְהוִ֜ה1આ ઈશ્વરનું નામ છે જે તેમણે જુના કરારમાં તેમના લોકોને જણાવ્યું હતું. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
51:1jdr5rc://*/ta/man/translate/figs-exclusiveשָׁמַ֜עְנוּ1ઓબાદ્યા અદોમની આસપાસના ઘણા દેશોમાં રહેતા લોકો વતી એક પ્રતિનિધિ તરીકે બોલે છે જેમણે ઇઝરાયેલના લોકો સહિત, યહોવાહનો સંદેશો સાંભળ્યો છે. જો તમારી ભાષામાં **અમે** માટે સમાવેશક રૂપમાં છે, તો તેનો અહીં ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
61:1c8w8rc://*/ta/man/translate/figs-exclusiveשָׁמַ֜עְנוּ1ઓબાદ્યા યહૂદાના લોકોને અદોમના લોકો વિશે જણાવી રહ્યો છે. તેથી **અમે** અહીં સમાવેશક છે; યહુદાના અન્ય લોકોએ પણ અદોમ સામે યુદ્ધ કરવા માટે અન્ય દેશોને બોલાવતો સંદેશો સાંભળ્યો છે અથવા હવે સાંભળી રહ્યા છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
71:1pez6rc://*/ta/man/translate/figs-idiomק֛וּמוּ1આ શબ્દસમૂહનો ઉપયોગ લોકોને તૈયાર થવા માટે કહેવા માટે થાય છે,અહીં ખાસ કરીને અદોમ પર હુમલો કરવા માટે. વૈકલ્પિક અનુવાદ: “તૈયાર થાઓ” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
81:1iaokrc://*/ta/man/translate/figs-idiomוְ⁠נָק֥וּמָה עָלֶי⁠הָ1આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ એ થાય છે કે હિંસક રીતે કોઈ વ્યક્તિ અથવા કોઈ દેશનો વિરોધ કરવો. વૈકલ્પિક ભાષાંતર: “ચાલો આપણે અદોમ સામે આપણી સેના એકઠી કરીએ” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
91:2cc3hrc://*/ta/man/translate/writing-quotationsהִנֵּ֥ה קָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ1અહીં સંબોધનકર્તા બદલાય છે. આ હવે યહોવાહ યહુદાહ સાથે વાત નથી કરતા અથવા અન્ય બીજી પ્રજાઓ સાથે વાત કરતા સંદેશવાહક નથી. હવે યહોવાહ અદોમના લોકો સાથે સીધી વાત કરી રહ્યા છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે UST ની જેમ અહીં પણ અવતરણનો પરિચય આપી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-quotations]])
101:2npn6הִנֵּ֥ה1આ અદોમના લોકોને ચેતવણી આપે છે કે તેઓ નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપે. તમારી ભાષામાં કોઈનું ધ્યાન ખેંચવાની સહજ રીતનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “જુઓ” અથવા “હું તમને જે કહેવાનો છું તેના પર ધ્યાન આપો”
111:2l6dcrc://*/ta/man/translate/figs-parallelismקָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ בַּ⁠גּוֹיִ֑ם בָּז֥וּי אַתָּ֖ה מְאֹֽד1આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન થાય છે અને અદોમ તેનું તેની મહત્વનું સ્થાન ગુમાવશે તે બાબત પર ભાર આપવા માટે તેનો એકસાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં વધુ સહજ હોય, તો તમે તેમને USTની જેમ સાથે લખી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
121:3q6szבְ⁠חַגְוֵי־סֶּ֖לַע1આનો અર્થ એ છે કે તે સ્થાન ખડકોથી ઘેરાયેલું સુરક્ષિત સ્થાન છે.
131:4ce6erc://*/ta/man/translate/writing-quotationsנְאֻם־יְהוָֽה1આ વાક્ય વાચકોને યાદ અપાવે છે કે આ સંદેશ, સમગ્ર પુસ્તક સહિત, સીધો જ યહોવાહ તરફથી આવ્યો છે. તમારી ભાષામાં આ બાબત સ્પષ્ટ થાય તે માટે અવતરણના સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-quotations]])
141:5w86vrc://*/ta/man/translate/figs-doubletאִם־גַּנָּבִ֤ים בָּאֽוּ־לְ⁠ךָ֙ אִם־שׁ֣וֹדְדֵי לַ֔יְלָה1આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન છે. તેઓનો એક વિચાર પર ભાર મૂકવા માટે પુનરાવર્તનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આ સ્પષ્ટ ન હોય, તો આ મહત્વપૂર્ણ છે અથવા જેમ USTમાં છે તેમ તમે તેને જોડી શકો છો તે બતાવવાની બીજી કોઈ રીતનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]])
151:6m9p3rc://*/ta/man/translate/figs-personificationעֵשָׂ֔ו1અહીં, **એસાવ** નામ અદોમના લોકોનો દર્શાવે છે. તેઓ એસાવના વંશજો હતા, જે અદોમ તરીકે પણ ઓળખાતા હતા. અદોમના તમામ લોકોને એવું ચિત્રિત કરવામાં આવે છે કે જાણે તેમના પૂર્વજ એક જ વ્યક્તિ હોય. જો આ તમારી ભાષામાં મૂંઝવણભર્યું હોય, તો તમે તેના બદલે UST અનુસાર લોકોનો સંદર્ભ લઈ શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
161:6lf9tנֶחְפְּשׂ֣וּ1અહીં **લૂંટફાટ** નો અર્થ એ થાય છે કે દુશ્મનોએ લોકોની વસ્તુઓ શોધી કાઢી છે, મૂલ્યવાન દરેક વસ્તુ લઈ લીધી છે અને બાકીનું બધું અસ્તવ્યસ્ત અથવા નુકસાન કરીને છોડી દીધું છે.
171:7yoberc://*/ta/man/translate/figs-explicitעַֽד־הַ⁠גְּב֣וּל שִׁלְּח֗וּ⁠ךָ כֹּ֚ל אַנְשֵׁ֣י בְרִיתֶ֔⁠ךָ1જો તમારી ભાષામાં કોઈ વ્યક્તિ જેની સાથે **કરાર** કર્યો છે તેના પર તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવશે એવું કહેવાનો અર્થ બંધ બેસતો નથી, તો તમે UST અનુસાર તેમના વિશ્વાસઘાતની બાબત ઉમેરી શકો છો. (: [[rcજુઓ://*/ta/man/translate/figs-explicit]])
181:7n3t6rc://*/ta/man/translate/figs-youcrowdבְרִיתֶ֔⁠ךָ1યહોવાહ અહીં હજુ પણ અદોમના લોકોને સંબોધી રહ્યા છે, તેથી **તમે** શબ્દ તેમને દર્શાવે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-youcrowd]])
191:7a612rc://*/ta/man/translate/figs-parallelismכֹּ֚ל אַנְשֵׁ֣י בְרִיתֶ֔⁠ךָ & אַנְשֵׁ֣י שְׁלֹמֶ֑⁠ךָ לַחְמְ⁠ךָ֗1ત્રણેય શબ્દસમૂહો અદોમના સાથીઓને દર્શાવે છે. એકજ બાબતને એક કરતા વધુ વાર કહીને યહોવાહ જણાવી રહ્યા છે કે તેઓ જે કહે છે તે મહત્વપૂર્ણ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
201:7jd15rc://*/ta/man/translate/figs-ellipsisלַחְמְ⁠ךָ֗ יָשִׂ֤ימוּ מָזוֹר֙ תַּחְתֶּ֔י⁠ךָ1**તારી સાથે ખાય છે** એ બાબત હિબ્રુ સરળ રીતે કહે છે. આ કાવ્યાત્મક શૈલીમાં, શ્રોતાઓ અને વાચકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ અર્થ સમજે અને અગાઉની બે પંક્તિઓમાંથી ખૂટતા શબ્દો **માણસો** ઉમેરે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
211:8jd21rc://*/ta/man/translate/figs-explicitוְ⁠הַאֲבַדְתִּ֤י חֲכָמִים֙ מֵֽ⁠אֱד֔וֹם1તે સમયના લોકો જાણતા હશે કે અદોમ તેના ડહાપણ માટે પ્રખ્યાત છે. તેથી તેનો અર્થ એ થાય છે કે તેઓ જે બાબત માટે પ્રખ્યાત છે તે હાપણ પણ તેમને યહોવાહના વિનાશથી બચાવી શકશે નહીં. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે આ માહિતી UST પ્રમાણે સૂચવી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
221:8gn3trc://*/ta/man/translate/translate-namesעֵשָֽׂו1આ તે વ્યક્તિનું નામ છે જે અદોમના લોકોનો પૂર્વજ હતો. તમે [કલમ 6](../01/06.md) માં આનો કેવી રીતે અનુવાદ કર્યો તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
231:10ui6grc://*/ta/man/translate/figs-personificationיַעֲקֹ֖ב1અહીં **યાકુબ** નામ યહુદાના લોકોને દર્શાવે છે, જેઓ તેમના વંશજો હતા. તમામ લોકોને એવી ચિત્રિત કરવામાં આવી રહ્યા છે કે જાણે તેમના પૂર્વજ એક જ વ્યક્તિ હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
241:11s38yrc://*/ta/man/translate/figs-parallelismשְׁב֥וֹת זָרִ֖ים חֵיל֑⁠וֹ וְ⁠נָכְרִ֞ים בָּ֣אוּ שְׁעָרָ֗יו1આ બે શબ્દસમૂહોનો અર્થ એકજ થાય છે. તેઓનો ઉપયોગ એ વાત પર ભાર મૂકવા માટે કરવામાં આવે છે કે યહુદા ભયાવહ પરિસ્થિતિમાં હતો. ચઢાઈ કરનાર સૈન્ય યહુદા શહેરોને લૂંટી રહ્યા હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
251:11rtj8rc://*/ta/man/translate/figs-personificationחֵיל֑⁠וֹ & שְׁעָרָ֗יו1અહીં, [કલમ 10](../01/10.md) માં **તેની** શબ્દ **તારો ભાઈ યાકુબ**ને દર્શાવે છે, જેનો અર્થ યહુદાના લોકો થાય છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
261:11s4y1rc://*/ta/man/translate/figs-explicitגַּם־אַתָּ֖ה כְּ⁠אַחַ֥ד מֵ⁠הֶֽם1અદોમના લોકોએ **અજાણ્યા** અને **વિદેશીઓ**ની જેમ કર્યું ન હતું, પરંતુ તેઓ તેમના જેવા જ હતા કારણ કે તેઓએ યહુદાના લોકોને મદદ કરી ન હતી, જેઓ સંબંધ ધરાવતા લોકો હતા. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે USTની જેમ આ માહિતીનો સમાવેશ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
271:12q8mdrc://*/ta/man/translate/figs-personificationאָחִ֨י⁠ךָ֙1[કલમ 10](../01/10.md) માં યહોવાહે યહુદાના લોકોને એસાવના વંશજોને **ભાઈ** તરીકે વર્ણવ્યા છે, કારણ કે તેઓ તેમના પૂર્વજ યાકુબ અને એસાવ (અદોમ) ના ભાઈ હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
281:13dwn2rc://*/ta/man/translate/figs-parallelismבְּ⁠י֣וֹם אֵידָ֔⁠ם & בְּ⁠י֣וֹם אֵיד֑⁠וֹ & בְּ⁠י֥וֹם אֵידֽ⁠וֹ1આ કાવ્યાત્મક શૈલીમાં, **આફત** કેટલી ભયંકર હતી તેના પર ભાર મૂકવા માટે દરેક પંક્તિના અંતે સમાન શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો આ શૈલી તમારી ભાષામાં વધુ ભાર આપવા માટે કામ કરતી નથી, તો તમે UST અનુસાર ત્રણ ઘટનાઓને એકી સાથે જોડી શકો છો અને જણાવી શકો છો કે આ બીજી રીતે ખૂબ જ ખરાબ બાબત છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
291:13wg54rc://*/ta/man/translate/figs-personificationאֵידָ֔⁠ם & אֵיד֑⁠וֹ & אֵידֽ⁠וֹ1આ કલમની પ્રથમ પંક્તિમાં **તેમનો** **મારા લોકો**નો સંદર્ભ આપે છે. બીજી અને ત્રીજી પંક્તિમાં, ઈશ્વરના લોકોને ફરી એકવાર તેમના પૂર્વજ યાકુબ તરીકે દર્શાવવામાં આવ્યા છે, અને તેથી એકવચન સર્વનામ **તેના** વાપરવામાં આવ્યું છે (જુઓ [કલમ 10](../01/10.md)). જો આ ફેરફાર તમારી ભાષામાં મૂંઝવણમાં મૂકે છે, તો તમે માનવીયકરણ ટાળી શકો છો અને ત્રણેય પંક્તિઓમાં બહુવચન સર્વનામ ધરાવતા લોકોને દર્શાવી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
301:14ixs7rc://*/ta/man/translate/translate-unknownהַ⁠פֶּ֔רֶק1**ચર રસ્તા** એ એવી જગ્યા છે જ્યાં બે રસ્તાઓ ભેગા થતા હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-unknown]])
311:15e5t7rc://*/ta/man/translate/figs-explicitכִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם1અહીં યહોવાહ અદોમના લોકોને ઈસ્રાએલીઓ ને મદદ કરવાને બદલે તેઓ સાથે જે ખરાબ કામો કર્યાં નહોતા તે બધા તેઓએ શા માટે ન કરવા જોઈએ તે માટે કારણ આપી રહ્યા છે કે જે કલમ 11-14 માં સૂચિબદ્ધ દર્શાવવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે યહોવાહ ટૂંક સમયમાં જ બધી પ્રજાઓનો ન્યાય કરશે કે તેઓએ બીજાઓ સાથે જે રીતે વર્તન કર્યું છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે USTની જેમ, આ સ્પષ્ટ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
321:18rm2erc://*/ta/man/translate/figs-parallelismוְ⁠הָיָה֩ בֵית־יַעֲקֹ֨ב אֵ֜שׁ וּ⁠בֵ֧ית יוֹסֵ֣ף לֶהָבָ֗ה1આ બે અભિવ્યક્તિઓ સમાન અર્થ ધરાવે છે. યહોવાહ એક કરતા વધુ વાર કહીને જણાવે છે કે તેઓ જે કહે છે તે મહત્વનું છે. **યાકુબનું ઘર** અને **યુસુફનું ઘર** બંને ઈસ્રાએલીઓ માટે છે. વૈકલ્પિક અનુવાદ: “ઇસ્રાએલીઓ અગ્નિ જેવા થશે. હા, તેઓ જ્યોત જેવા હશે” જો આ બે વાર કહેવું મૂંઝવણભર્યું હોય, તો તમે તેમને UST અનુસાર એક અભિવ્યક્તિમાં જોડી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
331:18cr17rc://*/ta/man/translate/figs-synecdocheוּ⁠בֵ֧ית יוֹסֵ֣ף1યુસુફના વંશજોને પણ અલંકારિક રીતે વર્ણવવામાં આવે છે જાણે તેઓ એક જ ઘરના હોય. યુસુફ યાકૂબનો પુત્ર હતો, અને તેના વંશજો ઇસ્રાએલના લોકોનો વિસ્તાર મોટો કરે છે. તેથી, યહોવાહ સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમના વંશજોનો ઉપયોગ કરી રહ્યા છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
341:18cr19rc://*/ta/man/translate/figs-metaphorאֵ֜שׁ & לֶהָבָ֗ה & לְ⁠קַ֔שׁ1આ રૂપકમાં, યહોવાહ કહે છે કે ઈસ્રાએલીઓ અગ્નિ અને જ્યોત જેવા હશે, અને અદોમના લોકો સૂકા ઘાસ જેવા હશે, અને ઈસ્રાએલીઓ અદોમના લોકો સાથે તે કરશે જે અગ્નિ અને જ્યોત સૂકા ઘાસ માટે કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જેમ અગ્નિ અને જ્વાળા સૂકા ઘાસને નષ્ટ થઈ જાય ત્યાં સુધી બાળી નાખે છે, તેમ ઈસ્રાએલીઓ જે બચશે તેઓ આખા અદોમ પર વિજય મેળવશે. જો આ રૂપક તમારી ભાષામાં સ્પષ્ટ ન હોય, તો તમે તેને યુ.એસ.ટી.ની જેમ ઉપમા બનાવી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
351:18amumrc://*/ta/man/translate/figs-explicitכִּ֥י1અહીં, **કેમકે** સૂચવે છે કે જે આગળ કહેવામાં આવ્યું છે તેનું કારણ શું છે. યહોવાહ વાચકને યાદ કરાવે છે કે આ બાબતો ચોક્કસપણે થશે, કારણ કે આ સંદેશ તેમના તરફથી આવ્યો છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે UST ની જેમ આ સ્પષ્ટપણે કહી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
361:18c5jrrc://*/ta/man/translate/figs-123personכִּ֥י יְהוָ֖ה דִּבֵּֽר1યહોવાહ અહીં ત્રીજા પુરુષમાં પોતાના વિશે વાત કરી રહ્યા છે. જો તે તમારી ભાષામાં મૂંઝવણભર્યું હોય, તો તમે તેને UST અનુસાર પ્રથમ પુરુષમાં બદલી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])
371:19dew4rc://*/ta/man/translate/figs-ellipsisוְ⁠הַ⁠שְּׁפֵלָה֙ אֶת־פְּלִשְׁתִּ֔ים1અહીં વાચક પાસેથી પાછલી કલમમાંથી **કબજો મેળવશે** ક્રિયાપદની પુરતી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને શેફેલાહમાં રહેતા ઈસ્રાએલીઓ પલિસ્તીઓનો દેશ કબજે કરશે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
381:19gup4rc://*/ta/man/translate/figs-personificationוּ⁠בִנְיָמִ֖ן1અહીં **બિન્યામીન** એ બિન્યામીન જાતિના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ લોકોને એવું ચિત્રિત કરવામાં આવી રહ્યું છે કે જાણે તેમના પૂર્વજ એક જ વ્યક્તિ હોય. UST જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
391:19cr31rc://*/ta/man/translate/figs-synecdocheהַ⁠גִּלְעָֽד1**ગિલ્યાદ** એ યર્દન નદીની પેલે પાર ઈસ્રાએલની ભૂમિની પૂર્વમાં આવેલો પ્રદેશ છે. તેનો ઉપયોગ પૂર્વના વિસ્તારોને રજૂ કરવા માટે થઈ રહ્યો છે. UST જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
401:21cr43rc://*/ta/man/translate/figs-metonymyבְּ⁠הַ֣ר צִיּ֔וֹן1યહોવાહ અલંકારિક રીતે યરૂશાલેમનો ઉલ્લેખ તેની સાથે નજીકથી સંકળાયેલી કોઈ વસ્તુના નામથી કરે છે જેમકે જે પર્વત પર શહેર બાંધવામાં આવ્યું છે. 16 અને 17 કલમમાં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “યરૂશાલેમમાં” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])