translationCore-Create-BCS_.../phm/01/18.md

490 B

ઓનેસિમસ જે કાંઈ દેવું ફિલેમોન પ્રત્યે ધરાવતો હોય તે વિષે ફિલેમોન શું કરે તેમ પાઉલ ઈચ્છે છે?

પાઉલ ઈચ્છે છે કે જે કાંઈ દેવું ઓનેસિમસ ફિલેમોન પ્રત્યે ધરાવે છે એ ફિલેમોન પાઉલના ખાતામાં લખે.