ઓનેસિમસ જે કાંઈ દેવું ફિલેમોન પ્રત્યે ધરાવતો હોય તે વિષે ફિલેમોન શું કરે તેમ પાઉલ ઈચ્છે છે? પાઉલ ઈચ્છે છે કે જે કાંઈ દેવું ઓનેસિમસ ફિલેમોન પ્રત્યે ધરાવે છે એ ફિલેમોન પાઉલના ખાતામાં લખે.