translationCore-Create-BCS_.../1PE/05/02.md

5 lines
347 B
Markdown

# પિતરે તેમના સાથી વડીલોને શું કરવાની સલાહ આપી?
તેમણે તેઓને દેવના ટોળાંનું પ્રતિપાલન રાખવા અને તેઓની સંભાળ રાખવાનું આહ્વાન કર્યું.