translationCore-Create-BCS_.../1PE/03/09.md

5 lines
525 B
Markdown

# શા માટે પિતરે બધા વિદેશીઓને, પસંદ કરેલા લોકોને સમાન વિચાર રાખવા અને આશીર્વાદ આપવાનું ચાલુ રાખવાની સૂચના આપી?
કારણ કે તેઓ બધાને આમ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેથી તેઓ આશીર્વાદનો વારસો મેળવી શકે.