translationCore-Create-BCS_.../1PE/02/16.md

450 B

તેમની સ્વતંત્રતાનો દુષ્ટતાના આવરણ તરીકે ઉપયોગ કરવાને બદલે, વિદેશીઓએ, પસંદ કરેલા લોકોએ શું કરવાનું હતું?

તેઓએ તેમની સ્વતંત્રતાનો ઉપયોગ દેવના સેવકો બનવા માટે કરવાનો હતો.