translationCore-Create-BCS_.../1PE/02/16.md

5 lines
450 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# તેમની સ્વતંત્રતાનો દુષ્ટતાના આવરણ તરીકે ઉપયોગ કરવાને બદલે, વિદેશીઓએ, પસંદ કરેલા લોકોએ શું કરવાનું હતું?
તેઓએ તેમની સ્વતંત્રતાનો ઉપયોગ દેવના સેવકો બનવા માટે કરવાનો હતો.