translationCore-Create-BCS_.../1PE/02/05.md

9 lines
670 B
Markdown

# જીવતો પથ્થર કોણ હતો જેને લોકો દ્વારા નકારવામાં આવ્યો હતો અને દેવ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો?
ઈસુ ખ્રિસ્ત જીવંત પથ્થર હતા.
# કેમ વિશ્વાસીઓ પણ જીવતા પથ્થર જેવા હતા?
તેઓ જીવંત પત્થરો જેવા હતા કારણ કે તેઓ એક આધ્યાત્મિક ઘર બનવા માટે બનાવવામાં આવી રહ્યા હતા.