translationCore-Create-BCS_.../1PE/01/08.md

5 lines
401 B
Markdown

# જો કે વિશ્વાસીઓએ ઈસુને જોયા ન હતા, તેઓએ શું કર્યું?
તેઓએ તેને પ્રેમ કર્યો અને તેનામાં વિશ્વાસ કર્યો અને ગૌરવથી ભરપૂર અકથ્ય આનંદથી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા.