translationCore-Create-BCS_.../1PE/01/08.md

401 B

જો કે વિશ્વાસીઓએ ઈસુને જોયા ન હતા, તેઓએ શું કર્યું?

તેઓએ તેને પ્રેમ કર્યો અને તેનામાં વિશ્વાસ કર્યો અને ગૌરવથી ભરપૂર અકથ્ય આનંદથી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા.