translationCore-Create-BCS_.../3Jn/01/10.md

13 lines
1.1 KiB
Markdown

# જયારે યોહાન ગાયસ અને સમુદાય પાસે આવશે ત્યારે તે શું કરશે?
જયારે યોહાન આવશે, ત્યારે તે દિયોત્રેફસના દુષ્કૃત્યોને યાદ કરાવશે.
# જે ભાઈઓ સેવા અર્થે બહાર નીકળ્યા હતા તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
દિયોત્રેફસ ભાઈઓનો સ્વીકાર કરતો નથી.
# જેઓ આવા ભાઈઓનો સ્વીકાર કરે તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
આવા ભાઈઓનો સ્વીકાર કરવાથી દિયોત્રેફસ તેમને અટકાવતો હતો અને તેઓને મંડળી/વિશ્વાસી સમુદાયની બહાર મૂકતો હતો.