translationCore-Create-BCS_.../1th/04/16.md

9 lines
621 B
Markdown

# કઈ રીતે પ્રભુ સ્વર્ગમાંથી ઉતરશે?
પ્રભુ ગર્જનાસહિત અને ઈશ્વરના રણશિંગડા સહિત સ્વર્ગમાંથી ઉતરશે.
#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે?
ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે.