translationCore-Create-BCS_.../1th/02/02.md

5 lines
490 B
Markdown

# થેસ્સલોનિકીઓ માં આવતા પહેલા પાઉલ અને તેંના સાથીઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું ?
પાઉલ અને તેંના સાથીઓને સહન કરવું પડ્યું હતું અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.