# થેસ્સલોનિકીઓ માં આવતા પહેલા પાઉલ અને તેંના સાથીઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું ? પાઉલ અને તેંના સાથીઓને સહન કરવું પડ્યું હતું અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.