translationCore-Create-BCS_.../1PE/01/18.md

9 lines
684 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# વિદેશીઓ, પસંદ કરેલા, નિરર્થક વર્તન કોની પાસેથી શીખ્યા?
તેઓ તેમના પિતા પાસેથી નિરર્થક વર્તન શીખ્યા હતા.
# વિશ્વાસીઓને શેનાથી છોડાવવામાં આવ્યા હતા?
તેઓને ચાંદી કે સોનાથી નહિ, પણ નિર્દોષ અને ડાઘ વગરના ઘેટાંની જેમ ખ્રિસ્તના સન્માનિત રક્તથી છોડાવવામાં આવ્યા હતા.