# વિદેશીઓ, પસંદ કરેલા, નિરર્થક વર્તન કોની પાસેથી શીખ્યા? તેઓ તેમના પિતા પાસેથી નિરર્થક વર્તન શીખ્યા હતા. # વિશ્વાસીઓને શેનાથી છોડાવવામાં આવ્યા હતા? તેઓને ચાંદી કે સોનાથી નહિ, પણ નિર્દોષ અને ડાઘ વગરના ઘેટાંની જેમ ખ્રિસ્તના સન્માનિત રક્તથી છોડાવવામાં આવ્યા હતા.