translationCore-Create-BCS_.../1th/03/07.md

5 lines
499 B
Markdown
Raw Normal View History

2022-06-15 06:56:34 +00:00
#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો?
પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો.