#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો? પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો.