translationCore-Create-BCS_.../1th/03/02.md

5 lines
414 B
Markdown
Raw Normal View History

2022-06-15 06:56:34 +00:00
#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું?
પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો.