RepoConversions_gu_obs-tn/content/44/09.md

1.8 KiB

આશ્ચર્યચકિત હતા

એટલે કે, "ખૂબ જ આશ્ચર્ય થયું" અથવા, "દંગ હતા"

સામાન્ય

એટલે કે, "સામાન્ય" અથવા, "નીચા વર્ગના." પિતર અને યોહાન સરળ માછીમારો હતા.

જે અભણ હતા

એટલે કે, "તેઓ પાસે પ્રાથમિક શિક્ષણ ન હતું." આવી રીતે પણ અનુવાદ કરી શકાય, "કોઈ ધાર્મિક શાળામાં ભણ્યા ન હતા."

પછી તેઓને યાદ આવ્યું

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "પરંતુ પછી તેઓ તે હકીકત વિશે વિચાર્યું"

ઈસુ સાથે હતા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "ઈસુ સાથે સમય પસાર કર્યો હતો" અથવા, "ઈસુ દ્વારા શીખવવામાં આવ્યા હતા."

પછી તેઓએ ધમકી આપી

નેતાઓએ જણાવ્યું કે જો તેઓ ઈસુ વિષે લોકોને શીખવવાનું ચાલુ રાખશે તો તેઓ પિતર અને યોહાનને સજા કરશે

તેમને જવા દેવા

"તેમને છોડી મૂકવાની મંજૂરી આપી."

માંથી બાઇબલ વાર્તાઓ

. આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમા સહેજ અલગ હોઈ શકે છે