RepoConversions_gu_obs-tn/content/37/06.md

6 lines
735 B
Markdown
Raw Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# મરિયમ 
આ એ જ સ્ત્રી હતી જે  [37-01](../37/01.md)  માં છે, ઈસુની માતા નહીં.
# ઈસુના પગે પડી 
એટલે કે, આદરના એક ચિહ્ન તરીકે "ઈસુના પગ આગળ નીચે નમી ગઈ".
# મારો ભાઈ મર્યો ન હોત 
એટલે કે, "તમે મારા ભાઈનું મૃત્યુ અટકાવી શક્યા હોત" અથવા, "તમે મૃત્યુથી મારા ભાઈને અલગ રાખી શક્યા હોત" અથવા, "મારો ભાઈ હજુ પણ જીવંત હોત."