# મરિયમ  આ એ જ સ્ત્રી હતી જે  [37-01](../37/01.md)  માં છે, ઈસુની માતા નહીં. # ઈસુના પગે પડી  એટલે કે, આદરના એક ચિહ્ન તરીકે "ઈસુના પગ આગળ નીચે નમી ગઈ". # મારો ભાઈ મર્યો ન હોત  એટલે કે, "તમે મારા ભાઈનું મૃત્યુ અટકાવી શક્યા હોત" અથવા, "તમે મૃત્યુથી મારા ભાઈને અલગ રાખી શક્યા હોત" અથવા, "મારો ભાઈ હજુ પણ જીવંત હોત."