Door43-Catalog_gu_tw/bible/names/titus.md

1.8 KiB

તિતસ

સત્યો/તથ્યો:

તિતસ એક વિદેશી હતો. તેને પ્રારંભિક મંડળીઓમાંના એક આગેવાન થવા માટે પાઉલે તાલીમ આપી હતી.

  • પાઉલ દ્વારા તિતસને લખેલો પત્ર નવા કરારમાં એક પુસ્તક છે.
  • આ પત્રમાં પાઉલે તિતસને ક્રીત ટાપુની મંડળીઓ માટે વડીલોની નિમણૂક કરવાની સૂચના આપી હતી.
  • ખ્રિસ્તીઓને તેના બીજા કેટલાક પત્રોમાં, પાઉલ તિતસનો ઉલ્લેખ કોઈ એવા વ્યક્તિ તરીકે કરે છે જેણે તેને ઉત્તેજન અને આનંદ આપ્યા.

(અનુવાદનાં સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું)

(જુઓઃ નિમણૂક, વિશ્વાસ, મંડળી, સુન્નત, ક્રિત, વડીલ, પ્રોત્સાહન, સૂચના આપવી, સેવક)

બાઈબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: G5103