1.3 KiB
1.3 KiB
ક્રિત, ક્રિતીઓ
સત્યો:
“ક્રિત” એક ટાપુ કે જે ગ્રીસના દક્ષિણ દરિયા કિનારે આવેલો છે. “ક્રિતી” એ કોઈક છે કે જે આ ટાપુ ઉપર રહે છે.
- પાઉલ પ્રેરિતે તેની મિશનરી મુસાફરીઓ દરમ્યાન આ ટાપુનો પ્રવાસ કર્યો હતો.
- પાઉલે તેના સહ-કાર્યકર તિતસને ક્રિતમાં ખ્રિસ્તીઓને શીખવવા અને ત્યાંની મંડળી માટે આગેવાનોની નિમણૂક કરવા મૂક્યો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: G2912, G2914